News Continuous Bureau | Mumbai Air India Deal : ટાટા ગ્રૂપ (Tata Group) એ પોતાની એરલાઈન્સ માટે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ એર ઈન્ડિયા (Air India) માટે 250 એરક્રાફ્ટ ખરીદવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં 40 મોટા કદના એરક્રાફ્ટ સામેલ હશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને મંગળવારે આ જાણકારી આપી છે. એરલાઇન તેના કાફલા અને કામગીરીને વિસ્તૃત કરવાની… Continue reading એર ઈન્ડિયાએ કરી ઈતિહાસની સૌથી મોટી ડીલ: 250 વિમાન ખરીદવાની જાહેરાત કરી, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી
