News Continuous Bureau | Mumbai નાના પડદાના સ્ટાર્સ(TV Stars) તેમના અભિનયના બળ પર ઘર-ઘર માં લોકપ્રિય છે. આ સ્ટાર્સ અલગ-અલગ પાત્રો ભજવીને લોકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે અને તેમની લોકપ્રિયતા પણ દિવસેને દિવસે વધી રહી છે. તે જ સમયે, ઘણા એવા સ્ટાર્સ છે જેઓ અભિનય(Acting) સિવાય પણ ઘણી કુશળતા ધરાવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને… Continue reading ટીવી ના આ કલાકારો છે મલ્ટી ટેલેન્ટેડ – કોઈ છે સિંગર તો કોઈ છે શૂટર -જાણો તે સ્ટાર્સ વિશે
