News Continuous Bureau | Mumbai PM Modi in Varanasi: PM નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે ગુજરાતથી સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. અહીં આજે તેઓ ઘણા વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરશે. પીએમ મોદી જ્યારે વાતપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સીએમ યોગી, ભાજપ યુપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. તે પછી તેમણે રોડ શો પણ કર્યો… Continue reading PM Modi in Varanasi: વારાણસીમાં પહોંચતાની સાથે જ પીએમ મોદી આવ્યા એક્શનમાં, અડધી રાત્રે કાશીમાં રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળ્યા, જુઓ તસવીરો..
