News Continuous Bureau | Mumbai PM Modi : દેશના સહકારી ક્ષેત્રને મજબૂત કરવાના એક મોટા કદમમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી ફેબ્રુઆરી, 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ( Bharat Mandapam )ખાતે સવારે 10:30 કલાકે સહકારી ક્ષેત્ર ( Co-operate sector ) માટે બહુવિધ ચાવીરૂપ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ના પાયલોટ પ્રોજેક્ટનું… Continue reading PM Modi : PM મોદી આ તારીખે ભારત મંડપમ ખાતે અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
