Bengaluru: બસ ચાલકે વ્યસ્ત રોડ પર ગુમાવી દીધો કાબુ, ચક્કાજામવાળા રોડ  પર અનેક વાહનને અડફેટે લીધા; જુઓ વિડીયો 

Bengaluru Bus Driver Loses Control, Crashes Into Multiple Vehicles; Two Injured

 News Continuous Bureau | Mumbai  Bengaluru: કર્ણાટકના બેંગલુરુમાં રોડ અકસ્માતનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, સોમવારે એક બસ ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો અને અનેક બાઇક અને કારને ટક્કર મારી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. Bengaluru: જુઓ વિડીયો  CCTV captures moment BMTC bus smashes through traffic… Continue reading   Bengaluru: બસ ચાલકે વ્યસ્ત રોડ પર ગુમાવી દીધો કાબુ, ચક્કાજામવાળા રોડ  પર અનેક વાહનને અડફેટે લીધા; જુઓ વિડીયો 

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!