News Continuous Bureau | Mumbai CM Devendra Fadnavis મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈને વિશ્વના નકશા પર એક આર્થિક અને તકનીકી પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવા માટેનો તેમનો એજન્ડા સ્પષ્ટ કર્યો છે. એક મીડિયા હાઉસ સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મુંબઈમાં કરોડો રૂપિયાના રોકાણ અને અંદાજે 16 લાખથી વધુ રોજગાર સર્જનના લક્ષ્ય સાથે કામ કરી રહી છે.… Continue reading CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
