News Continuous Bureau | Mumbai Dharavi Drug Bust: મુંબઈને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા ધારાવી વિસ્તારમાં એક મોટી સફળતા મેળવવામાં આવી છે. પોલીસે ધારાવી બસ ડેપો નજીક ચોક્કસ બાતમીના આધારે છટકું ગોઠવીને ₹૨૬ લાખની બજાર કિંમત ધરાવતા ‘મેફેડ્રોન’ (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક ૪૧ વર્ષીય ડ્રગ પેડલરને દબોચી લીધો છે. આ ઓપરેશન દરમિયાન મુખ્ય સપ્લાયર… Continue reading Dharavi Drug Bust:ધારાવીમાં ₹૨૬ લાખના ‘મેફેડ્રોન’ ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો; ANCની મોટી કાર્યવાહી
