News Continuous Bureau | Mumbai Enemy Property કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારો રાજ્યના 11 જિલ્લાઓમાં આવેલી 462 શત્રુ સંપત્તિઓ ને ટૂંક સમયમાં જાહેર કરવાની તૈયારીમાં છે. આ સંપત્તિઓની હરાજી શરૂ થવા જઈ રહી છે, જેમાં મુંબઈની અનેક મુખ્ય અને ઐતિહાસિક એસેટ પણ સામેલ છે. દાયકાઓથી સરકારી નિયંત્રણમાં રહેલી આ સંપત્તિઓ હવે જાહેર હરાજી માટે તૈયાર છે. આ પગલું સરકાર માટે… Continue reading Enemy Property: શું તમે ખરીદશો ‘શત્રુ સંપત્તિ’? મુંબઈમાં વેચાણ શરૂ, જાણો કાયદો અને ખરીદીના નિયમો.
