News Continuous Bureau | Mumbai SpiceJet : મુંબઈ-બેંગલુરુ સ્પાઈસજેટ ફ્લાઈટમાં એક પુરુષ મુસાફર ( Male passenger ) મંગળવારે વહેલી સવારે લગભગ 100 મિનિટ સુધી ટોઈલેટની અંદર અટવાઈ ગયો હતો કારણ કે દરવાજાનું લોક ખરાબ થઈ ગયું હતું. અહીં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ( KIA ) પર એન્જીનીયરોએ ટોઈલેટનો દરવાજો તોડી નાખ્યા બાદ તેને બચાવી લેવામાં આવ્યો હતો. ખાસ કરીને લેન્ડિંગ… Continue reading SpiceJet : મુંબઈની આ સ્પાઈસજેટ ફ્લાઈટ દરમિયાન પ્લેનના ટોયલેટમાં ફસાઈ રહ્યો પેસેન્જર.
