ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,29 જાન્યુઆરી 2022 શનિવાર, મુંબઈ મહાનગરપાલિકાના 227 વોર્ડમાં નવ વધુ વોર્ડનો ઉમેરીને તેની સંખ્યા 236 કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો હતો. તે મુજબ મુંબઈના વોર્ડની કરવામાં આવેલી પુનઃ રચના નો ડ્રાફ્ટ રાજ્યના ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે. રાજ્યના ચૂંટણી પંચે મુંબઈ મહાનગરપાલિકાએ મોકલેલી વોર્ડ પુનર્ગઠન ના ડ્રાફ્ટને પ્રાથમિક મંજૂરી આપી છે. હવે… Continue reading મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનઃ રચનાને મળી ચૂંટણી પંચની માન્યતાઃ આ માટે BMC મગાવશે લોકો પાસેથી સલાહ-સૂચનો; જાણો વિગત
