News Continuous Bureau | Mumbai Gajendra Chauhan બી.આર. ચોપરાની પ્રખ્યાત સિરિયલ ‘મહાભારત’ માં યુધિષ્ઠિરની ભૂમિકા ભજવનાર પીઢ અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. ફેસબુક પર ડ્રાયફ્રૂટ્સના ડિસ્કાઉન્ટની લાલચ આપી ઠગોએ તેમના ખાતામાંથી ૯૮,૦૦૦ રૂપિયા સેરવી લીધા હતા. જોકે, મુંબઈની ઓશિવારા પોલીસની સાયબર સેલે ‘ગોલ્ડન અવર’ માં કાર્યવાહી કરીને અભિનેતાની પૂરેપૂરી રકમ પરત અપાવી છે. કેવી રીતે થઈ… Continue reading Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
