News Continuous Bureau | Mumbai Tata Mumbai Marathon 2024: મુંબઈ શહેરમાં આવતીકાલે એટલે કે રવિવારે ‘મુંબઈ મેરેથોન’ ( Mumbai Marathon ) યોજાઈ રહી છે. જેના કારણે શહેરમાં બસના રૂટમાં ( bus route ) ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી બેસ્ટ ઉપક્રમ દ્વારા આપવામાં આવી છે. સવારે સાડા પાંચ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી મેરેથોનનું ( Marathon ) આયોજન કરવામાં આવ્યું… Continue reading Tata Mumbai Marathon 2024: મુંબઈમાં આવતીકાલે ‘ટાટા મુંબઈ મેરેથોન 2024’, આ બસનો રૂટ થશે ફેરફાર.
