News Continuous Bureau | Mumbai Mumbai High Court Builder Rent મુંબઈમાં વિવિધ પુનઃવિકાસ (Redevelopment) પ્રોજેક્ટ્સમાં રહેવાસીઓનું હકનું ભાડું અટકાવીને બેઠેલા બિલ્ડરોને મુંબઈ હાઈકોર્ટે આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે વિકાસકો સમયસર ભાડું નથી ચૂકવતા, તેમની વેચાણ માટેની મિલકતો (Sale Component) જપ્ત કરવામાં આવશે અને તેના વેચાણમાંથી રહેવાસીઓના લેણાં પૂરા કરવામાં આવશે. બિલ્ડરો રહેવાસીઓને… Continue reading Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
