News Continuous Bureau | Mumbai Illegal Buildings Demolished in Versova: વર્સોવા ગામમાં મુંબઈ મહાપાલિકા ( BMC ) દ્વારા ગેરકાયદે ઈમારતો પર કાર્યવાહી હજી પણ ચાલુ જ છે અને આજે શિવ ગલીમાં વધુ એક ગેરકાયદેસર બાંધકામ હેઠળની ઈમારતને તોડી પાડી હતી. આ કાર્યવાહી એ જ વિસ્તારમાં 3જી જૂન, 4થી જૂન અને 11મી જૂનના રોજ હાથ ધરવામાં આવેલી BMCની અગાઉની ડિમોલિશન… Continue reading Illegal Buildings Demolished in Versova: વર્સોવામાં બીએમસી દ્વારા આ વિસ્તારમાં 3 ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ઇમારતો તોડી પાડવામાં આવી..હજુ પણ કાર્યવાહી શરુ..
