News Continuous Bureau | Mumbai BMC Road Washing Mission મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણ અને ખાડે ગયેલી હવાની ગુણવત્તા (AQI) ને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં સફાઈ ઝુંબેશ વધુ તેજ કરવાનો નિર્ણય લીધો છે. શિયાળામાં અને સૂકા હવામાનમાં રસ્તાઓ પર ઉડતી ધૂળ એ પ્રદૂષણનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. આ ધૂળ રોકવા માટે હવે પાલિકાનો ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ… Continue reading BMC Road Washing Mission: મુંબઈગરા માટે રાહતના સમાચાર: પ્રદૂષણ સામે BMC ની જંગ! રસ્તાઓની સફાઈ માટે લેવાયો આ મોટો નિર્ણય..
