News Continuous Bureau | Mumbai Mumbai Local 15 Coach Train મુંબઈ લોકલની ભીડમાં રાહત આપવા માટે પશ્ચિમ રેલવેએ એક મહત્વનું પગલું ભર્યું છે. ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) એ દેશની પ્રથમ સળંગ ૧૫ ડબ્બાની લોકલ ટ્રેન તૈયાર કરી છે. આ ટ્રેન ચેન્નાઈથી મુંબઈ આવવા રવાના થઈ ચૂકી છે. આ ટ્રેન આવવાથી પશ્ચિમ રેલવેની વહન ક્ષમતામાં ૨૫ ટકાનો વધારો… Continue reading Mumbai Local 15 Coach Train: મુંબઈ લોકલમાં હવે નો-ટેન્શન! જાણો કેવી છે નવી ૧૫ ડબ્બાની મેક-ઈન-ઈન્ડિયા ટ્રેન, જે એકાએક ઘટાડી દેશે સ્ટેશનો પરની ભીડ.
