News Continuous Bureau | Mumbai BMC Election 2026 મુંબઈના વિક્રોલીમાં આવેલા વોર્ડ નંબર ૧૨૩ માં અત્યારે સૌથી વધુ રાજકીય હલચલ જોવા મળી રહી છે. આ વોર્ડ વર્ષોથી શિવસેનાનો ગઢ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથે અહીંથી સુનીલ મોરેને મેદાનમાં ઉતાર્યા છે. તેમની સામે શિંદે જૂથના પૂર્વ નગરસેવિકા ડો. ભારતી બાવદાણે પ્રબળ દાવેદાર હતા. જોકે, ભાજપના ધારાસભ્ય રામ કદમે પોતાની પૂરી… Continue reading BMC Election 2026: BMC ની જંગ પહેલા વિક્રોલી માં મોટો વળાંક! રામ કદમની જીત કે શિંદે જૂથની હાર? જાણો કેમ ઉમેદવારે રાતોરાત બદલ્યો પક્ષ
