News Continuous Bureau | Mumbai Mumbai : દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર (Mumbai), જે સપનાનું શહેર તરીકે જાણીતું છે. તેનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. હાલ શહેરમાં મેટ્રો (metro) નિર્માણનું કામ જોરશીરથી થઈ રહ્યું છે. રોડ પણ નવા બની રહ્યા છે. દરમિયાન મુંબઈમાં ઘાટકોપર (Ghatkopar) સબર્બન સ્ટેશનની સામે હિન્દુ મહાસભા હોસ્પિટલ (Hindu Mahasabha Hospital) ની ઇમારત તોડી પાડવામાં આવી… Continue reading Mumbai : ઘાટકોપરની હિન્દુ મહાસભા હોસ્પિટલ પર ચાલ્યું બુલડોઝ, પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ ઇમારત . જુઓ વિડીયો
