News Continuous Bureau | Mumbai JJ Hospital Resident Doctor Suicide। મુંબઈની પ્રતિષ્ઠિત સર જે.જે. હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્રથમ વર્ષના એક રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર મેડિકલ ક્ષેત્રમાં રેસિડેન્ટ ડોક્ટરો પર રહેલા માનસિક કામના ભાર અને તણાવના ગંભીર મુદ્દાને સપાટી પર લાવી… Continue reading JJ Hospital Resident Doctor Suicide। મુંબઈની જે.જે. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનો હોસ્ટેલમાં આપઘાત, તબીબી જગતમાં ખળભળાટ
