News Continuous Bureau | Mumbai Mumbai Water Cut મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા પૂર્વીય ઉપનગરોમાં પાણીની વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે એક મહત્વની ટેકનિકલ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને લીધે ગોવંડી, ચેમ્બુર અને માનખુર્દ સહિતના વિસ્તારોમાં ૩૦ કલાક સુધી પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાના આ પગલાથી લાખો રહીશોને અસર પહોંચવાની શક્યતા છે, તેથી… Continue reading Mumbai Water Cut: મુંબઈમાં ૩૦ કલાકનો પાણી કાપ: ગોવંડી, ચેમ્બુર અને માનખુર્દમાં પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે, જાણો ક્યારથી શરૂ થશે કાપ
