News Continuous Bureau | Mumbai Mumbai Navy Nagar મુંબઈ: કોલાબાના નેવી નગરમાં એક મોટી સુરક્ષા ચૂકનો મામલો ઉકેલાયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક અગ્નિવીર ખલાસીને છેતરીને તેની INSAS રાઈફલ અને ૪૦ જીવતા કારતૂસની ચોરી કરનાર બે શખ્સોની તેલંગાણાના આસિફાબાદ જિલ્લામાંથી ધરપકડ કરી છે.ઝડપાયેલા આરોપીઓની ઓળખ રાકેશ ડુબલા અને ઉમેશ ડુબલા તરીકે થઈ છે, જે બંને એક જ ગામના છે.… Continue reading Mumbai Navy Nagar: નેવીનગરમાં INSAS રાઈફલ અને ૪૦ કારતૂસની ચોરી કરનાર બે આરોપીઓ તેલંગાણાથી ઝડપાયા
