News Continuous Bureau | Mumbai Rakhi Jadhav મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શરદ પવાર જૂથમાં મોટું ભંગાણ પડ્યું છે. મુંબઈમાં પક્ષનું નેતૃત્વ કરનારા અને નિષ્ઠાવાન કાર્યકર ગણાતા રાખી જાધવ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની શિવસેના વચ્ચે થયેલા ગઠબંધનમાં શરદ પવાર જૂથના ફાળે માત્ર ૫ થી ૧૦ બેઠકો આવતા રાખી જાધવ ભારે નારાજ હતા. આ… Continue reading Rakhi Jadhav: શરદ પવારને મુંબઈમાં મોટો ફટકો! BMC ચૂંટણી પહેલા જ NCP (SP)ના જિલ્લા અધ્યક્ષ રાખી જાધવનું ‘કેસરિયા’ કરવાનો નિર્ણય.
