News Continuous Bureau | Mumbai Mumbai North Central Election Result LIVE : મહારાષ્ટ્રમાં ભાજપે મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક ગુમાવી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી ઈકબાલ મુસા જમલ કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ ભાજપની ટિકિટ પર મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી ઉમેદવાર હતા. મત ગણતરીમાં ઉજ્જવલ નિકમના ભાવિનો ફેંસલો થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડે ઉજ્જવલ… Continue reading Mumbai North Central Election Result LIVE : મુંબઈની એ સીટ જેના પર 3000 મત થી હાર જીતનો ફેંસલો થઈ ગયો
