News Continuous Bureau | Mumbai Mumbai Python Video: બુધવારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે મુંબઈગરાઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાથી લોકો હેરાન થઈ ગયા છે. જોકે આ વરસાદથી માણસોની સાથે પ્રાણીઓને પણ આંચકો લાગ્યો છે. હવે જુઓ આ વીડિયો, જેમાં આરે કોલોનીના જંગલમાંથી નીકળેલો અજગર મુંબઈની સડકો પર વિચરતો જોઈ શકાય છે. ભારે વરસાદ… Continue reading Mumbai Python Video: ભારે વરસાદ વચ્ચે રાત્રે આરેના જંગલમાં 6 ફૂટનો ઇન્ડિયન રોક પાયથન રોડ ક્રોસ કરતો જોવા મળ્યો; જુઓ વિડીયો..
