News Continuous Bureau | Mumbai Bandra Railway Station મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પરથી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના જવાનની સરકારી પિસ્તોલ અને જીવતા કારતુસની ચોરી કરનાર આરોપીને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં ચોરાયેલું તમામ હથિયાર અને દારૂગોળો સુરક્ષિત રીતે રિકવરકરી લેવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરીની ઘટનાને પગલે રેલવે સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા… Continue reading Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
