News Continuous Bureau | Mumbai Mumbai Local Train ‘Maskman’ Caught મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં મહિલા મુસાફરોને નિશાન બનાવી સોનાના દાગીના આંચકી લેનારા એક રીઢા ગુનેગારને રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. ૨૯ વર્ષીય આ ‘માસ્કમેન’ પાસેથી પોલીસે ₹૭,૯૦,૦૦૦ ની કિંમતના સોનાના મંગળસૂત્ર, ચેઈન અને પેન્ડન્ટ રિકવર કર્યા છે. આ ધરપકડ સાથે દાદર, થાણે, બોરીવલી, નેરુલ અને ડોમ્બિવલી રેલવે સ્ટેશનો… Continue reading Mumbai Local Train ‘Maskman’ Caught: ટ્રેનમાંથી કૂદીને ભાગતો ‘માસ્કમેન’ ઝડપાયો; ₹૭.૯ લાખનું સોનું જપ્ત.
