News Continuous Bureau | Mumbai Snake in Vande Bharat ઝડપી અને સુરક્ષિત મુસાફરી માટે જાણીતી વંદે ભારત એક્સપ્રેસમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસના શૌચાલયમાં એક અઢી ફૂટ લાંબો સાપ જોવા મળ્યો હતો. રેલવે સુરક્ષા દળ (RPF) ની તપાસમાં ખુલાસો થયો છે કે, આ સાપ કુદરતી રીતે ટ્રેનમાં નહોતો આવ્યો, પરંતુ મુસાફરોમાં ભય ફેલાવવા… Continue reading Snake in Vande Bharat: વંદે ભારતમાં સાપ! મુસાફરોમાં મચ્યો હાહાકાર, શૌચાલયમાં સાપ છોડી ભાગી જનાર યુવક જેલ ભેગો.
