News Continuous Bureau | Mumbai મુંબઈના ટેક્સીવાળાઓ(Taxi drivers) અનેક દિવસથી ભાડામાં વધારો કરવાની માગણી કરી રહ્યા છે. જોકે સરકારે હજી સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી. તેથી મુંબઈ ટેક્સી યુનિયને(Mumbai Taxi Union) 15 સપ્ટેમ્બરથી હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપી છે. ટેક્સીવાળાઓએ આ અગાઉ પહેલી ઓગસ્ટના ટેક્સીની હડતાળની(Taxi strike) જાહેરાત કરી હતી. જોકે તે વગરે હડતાળ પાછી… Continue reading રિક્ષા-ટેક્સીના ભાડામાં થશે વધારો-આટલા રૂપિયા વધારો નહીં તો હડતાલ પર ઉતરી જઈશું એવી યુનિયને આપી ચીમકી
