News Continuous Bureau | Mumbai Raheja Hospital Accident:મુંબઈના માહિમ વિસ્તારમાં રહેજા હોસ્પિટલ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે સ્કૂટરને પાછળથી જોરદાર ટક્કર મારતા ધારાવીના એક ૨૨ વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ઈજાગ્રસ્ત થયો હતો. માહિમ પોલીસે આ મામલે ગુનો નોંધી ડમ્પર ચાલકની ધરપકડ કરી છે. સ્કૂટરને પાછળથી ટક્કર… Continue reading Raheja Hospital Accident:રહેજા હોસ્પિટલ પાસે ભયાનક અકસ્માત: ડમ્પરની ટક્કરે ગારમેન્ટ શોપના કર્મચારીનો જીવ લીધો, ચાલકની ધરપકડ
