News Continuous Bureau | Mumbai Mumbai Traffic Police: મુંબઈ ટ્રાફિક પોલીસે શહેરના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે વીઆઈપી (VIP) રોફ જમાવતા ખાનગી વાહન માલિકો વિરુદ્ધ લાલ આંખ કરી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી બે દિવસીય વિશેષ ઝુંબેશ દરમિયાન, પોલીસે ૮૦ જેટલા ખાનગી વાહનો પરથી ગેરકાયદેસર ફ્લેશિંગ લાઈટ્સ અને સાઈરન હટાવી દંડનીય કાર્યવાહી કરી છે. દક્ષિણ મુંબઈ, મરીન ડ્રાઈવ અને… Continue reading Mumbai Traffic Police:મુંબઈ પોલીસની ‘વીઆઈપી કલ્ચર’ પર સર્જિકલ સ્ટ્રાઈક: ખાનગી ગાડીઓ પરની ૮૦ ગેરકાયદે લાઈટ્સ અને સાઈરન જપ્ત
