News Continuous Bureau | Mumbai Mumbai AC Local: 2 ઓક્ટોબરે બપોરે, અજાણ્યા લોકોએ મુંબઈ (Mumbai) ના કાંદિવલી (Kandivali) અને બોરીવલી સ્ટેશ (Borivali Station) નો વચ્ચે એસી લોકલ ટ્રેન (AC local Train) પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં લોકલ ટ્રેનની 6 બારીના કાચ તૂટી ગયા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. આ કેસમાં પોલીસે સાંજે એક આરોપીની ધરપકડ કરી… Continue reading Mumbai AC Local: મુંબઈ બોરીવલીથી વિરાર જતી એસી લોકલ ટ્રેન પર પથ્થરમારો..જાણો શું છે આ સમગ્ર પ્રકરણ.. વાંચો વિગતે અહીં.
