News Continuous Bureau | Mumbai Mumbai Mayor મુંબઈ મહાનગરપાલિકાના મેયર તરીકે રિતુ તાવડે અને ડેપ્યુટી મેયર તરીકે સંજય ઘાડીની મુંબઈ પાલિકાના સભાગૃહમાં વરણી કરવામાં આવી છે. વિરોધ પક્ષો દ્વારા કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરાતા આ ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી. પદભાર સંભાળ્યા બાદ મેયર રિતુ તાવડેએ મુંબઈના વિકાસ માટે પોતાનું ૬ પાનાનું ‘વિઝન ડોક્યુમેન્ટ’ રજૂ કર્યું હતું, જેમાં પાણી,… Continue reading Mumbai Mayor: મુંબઈગરાઓને મોટી રાહત! નવા મેયરે પાણીવેરો વધારવાનો પ્રસ્તાવ ફગાવ્યો, ફેરિયાઓ અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા લીધો આ મોટો નિર્ણય
