News Continuous Bureau | Mumbai Mumbai YouTuber hostage case મુંબઈ: મુંબઈમાં એક મોટી અને આઘાતજનક ઘટના બની, જ્યાં ધોળા દિવસે બાળકોને બંધક બનાવવાનો મામલો સામે આવ્યો. મુંબઈના આર એ સ્ટુડિયોની પ્રથમ માળ પર ચાલતા એક્ટિંગ ક્લાસમાં, સ્ટુડિયોમાં કામ કરતા અને યુટ્યુબ ચેનલ ચલાવત એક વ્યક્તિએ ઓડિશનના બહાને બોલાવવામાં આવેલા લગભગ ૧૫થી ૨૦ બાળકોને એક રૂમમાં બંધક બનાવી દીધા હતા.… Continue reading Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
