ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 મંગળવાર હવેથી અદાણી પોર્ટ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કન્ટેનરનું હેન્ડલિંગ નહીં કરે. અદાણી પોર્ટસ એન્ડ લોજિસ્ટિક્સ કંપનીએ જણાવ્યું કે, તે 15 ઓક્ટોબરથી પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેનર કાર્ગોનું હેન્ડલિંગ કરશે નહીં. આ સૂચના કંપની દ્વારા સંચાલિત તમામ ટર્મિનલો અને અદાણી પોર્ટ – સેઝ પરના થર્ડ પાર્ટી… Continue reading મુન્દ્રા અદાણી પોર્ટ દ્વારા બિઝનેસ એડવાઇઝરી જાહેર, આ 3 દેશથી આવતા કન્ટેનર માટે ‘નો એન્ટ્રી’; જાણો વિગતે
