News Continuous Bureau | Mumbai દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આઈઆઈટી (IIT) બોમ્બેના કેમ્પસમાં જીવતા કારતુસ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. હોસ્ટલના એક રૂમની તપાસ દરમિયાન પોલીસને ૭.૬૫ mm ના પાંચ જીવતા કારતુસ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ દારૂગોળો બિહારના મુન્ગેરથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પવઈ પોલીસે આ મામલે ૨૩ વર્ષીય યુવકની ધરપકડ કરી… Continue reading Terror at IIT Bombay: IIT બોમ્બેમાં હડકંપ: હોસ્ટલના રૂમમાંથી ૫ જીવતા કારતુસ મળ્યા; બિહાર કનેક્શનનો પર્દાફાશ થતા ૨૩ વર્ષીય યુવક ઝડપાયો.
