News Continuous Bureau | Mumbai અંધેરી પૂર્વ (Andheri east) વિધાનસભા બેઠક(Assembly seat) પરથી ભાજપે(BJP) પોતાના ઉમેદવાર મુરજી પટેલ(Murji Patel)નું નામ પાછું ખેંચી લીધું છે. એટલે કે શિવસેના(Shivsena)ના ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray Group)ના ઉમેદવાર ઋતુજા લટકે બિનહરીફ ચૂંટાયા છે. આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે(Chandra Sherkar Bawankule)એ જાહેરાત કરી છે કે ભાજપના ઉમેદવાર મુરજી પટેલ પાછી ખેંચી લેશે. … Continue reading સૌથી મોટા સમાચાર- અંધેરી વિધાનસભા પેટાચૂંટણીમાંથી ભાજપની પીછેહઠ- ઠાકરે જૂથના ઉમેદવાર ઋતુજા લટકે બિનહરીફ ચૂંટાયા
