News Continuous Bureau | Mumbai Viksit Krishi Sankalp Abhiyan : ઉત્તરાખંડની બેટી ગુજરાતમાં કરે છે મશરૂમની ખેતી –:વર્ષાબહેન:– • ગુજરાતમાં ‘ઇઝ ઓફ બિઝનેસ’ની સાથે ‘ઇઝ ઓફ ફાર્મિંગ’ પણ છે • ગુજરાતમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગનું પોટેન્શિયલ છે જેને અનલિશ કરવું જોઈએ • મશરૂમ તોડવું એ ઝાડ પરથી ફળ તોડવા બરાબર ……… વાર્ષિક ૨૫૦ ટન મશરૂમનું ઉત્પાદન – મોટાભાગે ફાર્મા કંપનીને સપ્લાય… Continue reading Viksit Krishi Sankalp Abhiyan :અંધારી ઓરડીમાં ઊગે છે ઉજળા પાક : આધુનિક ખેતી થકી મશરૂમનું મબલખ ઉત્પાદન
