News Continuous Bureau | Mumbai Musical Trivia। હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુવર્ણ યુગના ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય છે. કિશોર કુમાર, મોહમ્મદ રફી અને લતા મંગેશકરના અવાજમાં બનેલા કલ્ટ ક્લાસિક ગીતોની ધૂન આજે પણ નવા સંગીતકારોને પ્રેરણા આપે છે. આવો જ એક કિસ્સો અમરિંદર ગિલના બ્લોકબસ્ટર પંજાબી ગીત ‘દિલદારિયાં’ સાથે જોડાયેલો છે, જેની ધૂન… Continue reading Musical Trivia। ૫૩ વર્ષ પછી પણ ગુંજે છે લતાકિશોરના સુર, પંજાબીમાં પણ આ ગીતની થઈ નકલ; આજના રીમિક્સ સોન્ગ્સ પણ જેની સામે છે ફેલ!
