News Continuous Bureau | Mumbai AMC Stocks: શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં લિસ્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. એચડીએફસી એમએમસી (HDFC Asset Management), યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ અને નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ (Nippon Life Asset Management) અને આદિત્ય બિરલા સન લાઈફ એએમસીના (Aditya Birla Sun Life AMC) શેરો ભારે ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા… Continue reading AMC Stocks: મ્યુચ્યુઅલ ફંડ ફી અંગેનો નિર્ણય સેબીની બોર્ડ મીટિંગમાં મુલતવી રાખવામાં આવ્યો, જેથી AMC સ્ટોક 15% ટકા વધ્યો હતો
