News Continuous Bureau | Mumbai Myanmar : મિઝોરમમાં ( Mizoram ) આજે એક મોટી દુર્ઘટના ટળી છે. મ્યાનમાર આર્મીનું એક વિમાન અહીંના લેંગપુઈ એરપોર્ટ ( Lengpui Airport ) પર રનવે પરથી લપસી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે વિમાનમાં પાયલટ સહિત 14 લોકો સવાર હતા. જેમાંથી છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. … Continue reading Myanmar : મિઝોરમમાં મ્યાનમારનું સૈન્ય વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, રનવે પરથી ઉતર્યું, છ ઘાયલ..
