News Continuous Bureau | Mumbai વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ આ વર્ષે સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પરંતુ, સાથે જ આ ફિલ્મ વિવાદોથી પણ ભરેલી રહી હતી. તાજેતરમાં ગોવામાં આયોજિત 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના છેલ્લા દિવસે પણ આ ફિલ્મ ચર્ચામાં રહી હતી. જ્યુરીના વડાએ ( IFFI jury head )… Continue reading IFFI જ્યુરીના વડાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ઉઠાવ્યા સવાલ,અનુપમ ખેરે આપ્યો આનો સણસણતો જવાબ
