News Continuous Bureau | Mumbai Death Whisperer 3: સસ્પેન્સ અને હોરર ફિલ્મોના શોખીનો માટે નેટફ્લિક્સ પર એક નવી ફિલ્મ ‘ડેથ વ્હિસ્પર-૩’ (Death Whisperer 3) જબરદસ્ત ટ્રેન્ડ કરી રહી છે. ૨ કલાક ૮ મિનિટની આ ફિલ્મ આ વર્ષની સૌથી ડરામણી ફિલ્મોમાં ગણાઈ રહી છે. ફિલ્મની વાર્તા ૧૯૭૦ના દાયકાના બેકગ્રાઉન્ડ પર આધારિત છે, જેને એકલા બેસીને જોવી કોઈ પડકારથી ઓછી નથી.… Continue reading Death Whisperer 3: રૂંવાડા ઉભા કરી દે તેવી હોરર ફિલ્મ, OTT પર ટ્રેન્ડ કરી રહી છે ‘ડેથ વ્હિસ્પર-૩’, ૨ કલાક ૮ મિનિટના રોમાંચમાં છૂટી જશે પરસેવો
