News Continuous Bureau | Mumbai Nafisa Ali: બોલીવૂડ અભિનેત્રી નફીસા અલી ફરીથી કેન્સર ની ચપેટ માં આવી ગઈ છે. 2018માં પેરિટોનિયલ કેન્સર થી પીડિત રહી ચૂકેલી નફીસાએ 2019માં આ બીમારી સામે જીત મેળવી હતી. પરંતુ હવે 6 વર્ષ બાદ તેમને ફરીથી સ્ટેજ 4 કેન્સર થયું છે. નફીસાએ સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. આ… Continue reading Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
