ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022 શનિવાર અભિનેત્રી ઉર્વશી ધોળકિયા એકતા કપૂરની નાગિન 6 સાથે ફિક્શનમાં પાછી ફરવા માટે તૈયાર છે જેનું પ્રીમિયર 12 ફેબ્રુઆરીએ થશે. નાગિન 6માં ઉર્વશી ધોળકિયા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તે છેલ્લે ચંદ્રકાંતા – એક માયાવી પ્રેમ સાગામાં ફિક્શન સ્પેસમાં જોવા મળી હતી. હવે તેની વાપસીને લઈને ચાહકો ખૂબ જ… Continue reading ‘નાગિન 6’ માં ઉર્વશી ધોળકિયાનું પાત્ર આવા પ્રકારનું હશે, અભિનેત્રીએ પોતે જ કર્યો ખુલાસો ; જાણો વિગત
