News Continuous Bureau | Mumbai Mumbai : મહારાષ્ટ્ર સરકારે ( Maharashtra Government ) ત્રીજી મુંબઈ ( Third Mumbai ) માટે લીલી ઝંડી આપી દીધી છે. આવનાર સમયમાં નવું વિમાન એરપોર્ટ ( Airport ) કાર્યરત થશે ત્યારે તેની આજુબાજુમાં લગભગ 350 એકર જમીન પર વધુ એક મુંબઈ બનાવવામાં આવશે. આ માટે 23 ગામને સિડકોમાં સમાવવામાં આવશે તેમજ 12000 કરોડ રૂપિયાના… Continue reading Mumbai : મુંબઈ અને નવી મુંબઈ પછી હવે ત્રીજું મુંબઈ વિકાસ પામશે. સરકારની 350 એકર જમીન પર આ જગ્યાએ યોજનાને મંજૂરી મળી.
