News Continuous Bureau | Mumbai ફેમસ ટીવી એક્ટર નકુલ મહેતાએ ( nakuul mehta ) ‘બડે અચ્છે લગતે હૈં’ ( bade achhe lagte hain 2 ) શોને અલવિદા કહી દીધું છે. આ વાતની પુષ્ટિ ખુદ નકુલે કરી છે. સિરિયલ છોડવાનું કારણ જણાવતાં નકુલે કહ્યું, “શોને ઘણો પ્રેમ મળ્યો, જો કે જ્યારે અમે શરૂ કર્યો ત્યારે ઘણા લોકોને શંકા… Continue reading ‘બડે અચ્છે લગતે હૈં 2’ ને મળ્યો નવો ‘રામ’ આ કારણ થી નકુલ મહેતા એ શો ને કહ્યું અલવિદા
