News Continuous Bureau | Mumbai નાલાસોપારા સ્ટેશન(Nalasopara Station) પર કથિત રીતે અપહરણ(Kidnapping) કરાયેલા ત્રણ વર્ષના બાળકનો તેના માતા સાથે ફરી મિલાપ કરાવવામાં રેલવે પોલીસને સફળતા મળી હતી. તો બાળકને પ્લેટફોર્મ(Railway Platform) પર મદદ કરવાનો દાવો કરનાર દંપતી સામે બાળકની માતાએ અપહરણનો કેસ (Kidnapping case) નોંધાવ્યો છે. ગર્વમેન્ટ રેલવે પોલીસ(Government Railway Police)(GRP)ના કહેવા મુજબ ભાયંદર માં રહેતી અને… Continue reading રેલવે પોલીસની સરાહનીય કામગીરી- નાલાસોપારામાં અપહરણ થયેલા બાળકનો માતા સાથે કરાવ્યો મિલાપ- આ લોકો સામે નોંધી અપહરણની ફરિયાદ
