News Continuous Bureau | Mumbai T20 વર્લ્ડ કપનો(T20 World Cup) સૌથી મોટો અપસેટ પહેલી જ મેચમાં જોવા મળ્યો છે. રવિવારે રમાયેલી ક્વોલિફાઇંગ મેચમાં(qualifying match) નામિબિયાએ(Namibia) શ્રીલંકા(Sri Lanka) જેવી દિગ્ગજ ટીમને 55 રને પરાજય આપ્યો છે. નામ્બિયાએ 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શ્રીલંકાની આખી ટીમ 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ જીતનો હીરો જેન ફ્રાયલિંક(Jane Frylink)… Continue reading T 20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં જોરદાર ખેલ- એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાને નામિબિયાએ આપી ધોબીપછાડ
Tag: namibia
ભારતના છેલ્લા ત્રણ ચિત્તાનો શિકાર કોણે કર્યો- દેશમાં કયા વર્ષે તેને લુપ્ત પ્રાણી જાહેર કરવામાં આવ્યા- જાણો સંપૂર્ણ માહિતી અહીં
News Continuous Bureau | Mumbai આજે વર્ષો બાદ ભારતમાં ફરી એક વખત ચિત્તાનું આગમન(Arrival of Cheetah) થઈ રહ્યું છે અને પ્રાણીપ્રેમીઓ(Animal lovers) તેનાથી બહુ ખુશ છે ત્યારે ભારતમાં છેલ્લા ત્રણ ચિત્તા કયારે જોવા મળ્યા હતા અને તેમના મૃત્યુ કઈ રીતે થયા હતા તે જાણવું પણ રસપ્રદ છે. સરકારે 1952માં દેશમાંથી ચિત્તા સત્તાવાર રીતે લુપ્ત થઈ ગયા હોવાની… Continue reading ભારતના છેલ્લા ત્રણ ચિત્તાનો શિકાર કોણે કર્યો- દેશમાં કયા વર્ષે તેને લુપ્ત પ્રાણી જાહેર કરવામાં આવ્યા- જાણો સંપૂર્ણ માહિતી અહીં
ચિત્તાઓની વચ્ચે જન્મદિવસ ઉજવશે PM મોદી- ચિત્તાને લાવવા નામીબિયા પહોંચ્યું આ ખાસ વિમાન – ભારતે કર્યો છે આવો શણગાર – જુઓ ફોટો
News Continuous Bureau | Mumbai આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) નો જન્મદિવસ છે. જોકે આ વખતે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે. વાત જાણે એમ છે કે, 17 સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકા(South Africa) થી 8 ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. આ 8 ચિત્તામાં 5 માદા અને 3 નર ચિતા છે. લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત… Continue reading ચિત્તાઓની વચ્ચે જન્મદિવસ ઉજવશે PM મોદી- ચિત્તાને લાવવા નામીબિયા પહોંચ્યું આ ખાસ વિમાન – ભારતે કર્યો છે આવો શણગાર – જુઓ ફોટો
આશરે 70 વર્ષ પછી ભારતની ભૂમિ પર ચિત્તો પગ મૂકશે. બે-પાંચ નહીં પણ પૂરાં પચાસ ચિત્તા ભારત આવી રહ્યા છે. જાણો વિગતે.
News Continuous Bureau | Mumbai ભારતનો વનવિભાગ અત્યારે ચિત્તાઓના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યો છે. વાત એમ છે કે આગામી બે મહિનામાં નામિબિયા થી કુલ 50 ચિત્તાઓ ભારત આવશે. પ્રથમ ચરણમાં પાંચ ચિત્તા મધ્યપ્રદેશ ખાતે પહોંચશે. અહીં ઓગસ્ટ મહિના સુધીમાં તે ચિંતાઓને જંગલમાં છૂટા મૂકવામાં આવશે. ત્યારબાદ તેમનું વર્તન તેમજ તેમને વાતાવરણ ફાવે છે કે નહીં… Continue reading આશરે 70 વર્ષ પછી ભારતની ભૂમિ પર ચિત્તો પગ મૂકશે. બે-પાંચ નહીં પણ પૂરાં પચાસ ચિત્તા ભારત આવી રહ્યા છે. જાણો વિગતે.
પાકિસ્તાને રચ્યો ઇતિહાસ, સળંગ ચોથા વિજય સાથે પહોંચ્યું ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,3 નવેમ્બર, 2021 બુધવાર. અબુધાબીમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની પાકિસ્તાન નામિબિયાની મેચમાં પાકિસ્તાનનો ઐતિહાસિક 56 રને વિજય થયો છે. પાકિસ્તાને સુપર-12માં સતત ચોથીવાર જીત મેળવી અને ઈતિહાસ રચી દીધો છે. આ જીત સાથે પાકિસ્તાન વર્લ્ડ ટી-20ની સેમિફાઇનલમાં પાંચમી વાર પહોંચ્યું છે. અત્યાર સુધીમાં શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝ 4-4 વાર સેમિફાઇનલમાં પહોંચી… Continue reading પાકિસ્તાને રચ્યો ઇતિહાસ, સળંગ ચોથા વિજય સાથે પહોંચ્યું ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં; જાણો વિગતે
