News Continuous Bureau | Mumbai Ranveer singh kriti sanon: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ તેની ફિલ્મો ડોન 3 અને સિંઘમ અગેઇન ને લઈને ચર્ચામાં છે. હવે વધુ એક વખત રણવીર સિંહ લાઈમલાઈટ માં આવ્યો છે. હાલમાં જ રણવીર સિંહ અભિનેત્રી કૃતિ સેનન અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે વારાણસી પહોંચ્યો હતો જ્યાં તેઓએ સાથે મળીને કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરી… Continue reading Ranveer singh kriti sanon: મહાદેવ ની ભક્તિ માં મળ્યો રણવીર સિંહ, પત્ની દીપિકા સાથે નહીં પરંતુ બોલિવૂડ ની આ અભિનેત્રી સાથે લીધા વારાણસી ના કાશી વિશ્વનાથ ના આશીર્વાદ, જુઓ વિડીયો
