News Continuous Bureau | Mumbai Nanded Family Suicide Case મહારાષ્ટ્રના નાંદેડમાં એક હચમચાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, લખે પરિવારના બે બાળકોએ દોડતી ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાના થોડા સમય બાદ જ બાળકોના માતા-પિતાએ પણ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી… Continue reading Nanded Family Suicide Case: – નાંદેડમાં સામૂહિક આત્મહત્યાથી હાહાકાર: એક જ પરિવારના ૪ સભ્યોના કરુણ મોત; સંતાનોના મૃતદેહ રેલવે ટ્રેક પર, તો માતા-પિતાના ઘરમાં મળ્યા.
